According to
Devi bhagwat mahapuran these 7 people is not so trust worthy
દેવી ભાગવત મહાપુરાણ દેવી દુર્ગા પર આધારિત સૌથી મહત્વપૂર્ણ ગ્રંથોમાંથી એક છે. જેમાં દેવી ભગવતીના બધા અવતારો અને ચમત્કારો વિશે વિસ્તારમાં જણાવ્યું છે. આ મહાપુરાણમાં દેવી ભગવતીએ એવા 7 લોકો વિશે જણાવ્યું છે, જેના ઉપર ક્યારેય વિશ્વાસ કરવો જોઇએ નહીં. આ 7 લોકો વ્યક્તિના જીવનમાં પરેશાની અને દુઃખનું કારણ બની શકે છે.
No comments:
Post a Comment