Vidur niti about the 6 Work which reduce life of human being from Mahabharata
દરેક મનુષ્યોની આયુ 100 વર્ષ નિશ્ચિત છે, તો કેમ થાય છે અકાળ મૃત્યુ?
ધર્મ ડેસ્ક :
ધર્મગ્રંથો મુજબ વ્યક્તિની ઉંમર 100 વર્ષ નિશ્ચિત કરવામાં આવી છે, પરંતુ પોતાની પૂર્ણ આયુ કોઈપણ વ્યક્તિ માણી શકતું નથી. બહુ ઓછા લોકો એવા હોય છે જે 100 વર્ષ કે તેનાથી વધુ જીવે છે. મહાભારતમાં પણ એક એવો જ પ્રસંગ આવે છે જ્યારે રાજા ધૃતરાષ્ટ્ર મહાત્મા વિદુરથી વ્યક્તિની આયુષ્ય ઘટવાના કારણો પૂછે છે. ત્યારે વિદુર વ્યક્તિની ઉંમર ઘટાડનારા 6 દોષો વિશે ધૃતરાષ્ટ્રને જણાવે છે. જે નીચે જણાવ્યા પ્રમાણે છે-
વિદુર કહે છે-
अतिमानोअतिवादश्च तथात्यागो नराधिप।
क्रोधश्चात्मविधित्सा च मित्रद्रोहश्च तानि षट्।।
एत एवासयस्तीक्ष्णा: कृन्तन्यायूंषि देहिनाम्।
एतानि मानवान् घ्नन्ति न मृत्युर्भद्रमस्तु ते।।
No comments:
Post a Comment