8 Secrets: કંઈક આવી કલ્પના હોય છે દરેક યુવતીની પોતાના પાર્ટનરને લઈને!
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ દરેક મહિલાઓ ઈચ્છે છે કે તેનો પાર્ટનર કાયમ હેલ્ધી રહે. તેના માટે તે એવા પાર્ટનરનું પસંદગી કરે છે જે ફિટ રહે અને તેને ખુશ રાખે. તેના માટે પુરૂષોએ પોચાની હેલ્થનું કાયમ ધ્યાન રાખવાની જરૂર હોય છે. સાઇકોલોજિસ્ટ ડો. અનામિકા પાપડીવાલ જણાવી રહ્યા છે કેટલાક એવા જ હેલ્થ સિક્રેટ્સ જે એક મહિલા પોતાના પાર્ટનરમાં ઝંખે છે.
(Other Source :હાર્વર્ડ મેડિકલ સ્કૂલની સ્ટડી)
No comments:
Post a Comment